ગ્રામભારતી અમરાપુર ટ્રસ્ટ દ્વારા સંચાલિત
ઉચ્ચતર ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય

વિદ્યાર્થીનીઓને ઉત્તમ કોટી નું શિક્ષણ આપવું એ જ અમારો ઉદ્દેશ

ગ્રામભારતી અમરાપુર ટ્રસ્ટ દ્વારા સંચાલિત
ઉચ્ચતર ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય

  • સંચાલન

  • ગ્રામભારતી અમરાપુર ટ્રસ્ટ

  • શાળાનો પ્રારંભ

  • મા. વિભાગ પ્રારંભ (ધો ૮ થી ધો ૧૦) : તા. ૧૪ મી જુન ૧૯૭૧
    ઉ. મા વિભાગ પ્રારંભ (ગૃહ વિજ્ઞાન) : ૧૯૮૨
    ઉ. મા. ઉ. બુ પ્રવાહ પ્રારંભ : ૨૦૧૪

  • શાળામાં ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ ચાલે છે.

  • આચાર્ય

  • શ્રી અંજનાબેન ચૌધરી

વિદ્યાર્થીનીઓ

શૈક્ષણિક કર્મચારીશ્રીઓ

ઉચ્ચતર ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ગ્રામભારતીના લક્ષો

વિદ્યાર્થીનીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે પ્રાયોગિક જ્ઞાન મળી રહે તેમજ વિદ્યાર્થીનીઓનું સામાજિક ઘડતર થાય અને વિવિધ પ્રવૃત્તિઓમાં રસ કેળવાય તથા તેમનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી ઈચ્છા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ધરાવે છે.

શિક્ષણ

અમારા એકદમ ઉચ્ચ કોટીના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને ભણવામાં આવે છે.

પ્રાયોગિક શિક્ષણ

વિદ્યાર્થીનીઓને પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી વિવિધ પ્રાયોગિક લેબ ની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

વિવિધ પ્રવૃત્તિઓ

વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં રસ કેળવાય તથા તેમનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરાવામાં આવે છે.