-
શાળામાં ધોરણ ૯ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ ચાલે છે.
-
માધ્યમિક વિભાગ: ધોરણ ૯ થી ધોરણ ૧૦
-
ઉચ્ચતર માધ્યમિક વિભાગ: ધોરણ ૧૧ થી ધોરણ ૧૨ (ઉ. બુ. પ્રવાહ)
-
આ ઉપરાંત વિદ્યાર્થીનીઓના બૌદ્ધિક વિકાસ થાય તે હેતુથી શાળામાં અન્ય જાહેર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જેવી કે-
હિન્દી પરીક્ષા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષાઓ
ચિત્રકામ પરીક્ષા
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વગેરે
અભ્યાસના વિષયો: ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર, શારીરિક શિક્ષણ.
અભ્યાસના વિષયો: ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કૃષિ વિદ્યા, સહકાર પંચાયત.
